गुरुवार, 12 जुलाई 2018

ક્લાઉડ ડિપ્રેશન
****************
આકાશ એ ગુરુ છે અને આકાશ માં છવાએલ વાદળો એ રાહુ સ્વરૂપ છે ભલે ખેતી ને અર્થ શાસ્ત્રનો આધાર માનવવાળા જનમાનસ માં વાદળ જોઈ ને મન ખુશ થઇ જતું હોય પણ વધુ દિવસ સુધી આકાશ માં વાદળ નો જમાવડો રાહુ ના પ્રભાવ ને વધારે છે અને ઘણા લોકો આના થી માનસિક રીતે વ્યથિત થતા જાય છે આને મોન્સૂન ડિપ્રેશન પણ કહે છે
મહિલાઓ માં મોન્સૂન ડિપ્રેશન નું પ્રમાણ પુરુષો કરતા વધુ હોય જોવા મળે છે
જ્યોતિષશાસ્ત્ર માં ગુરુ ને સપોર્ટ કરવા માટે નાહવાના પાણી માં લીંબુ ના રસ ના 4 ટીપા નાખી ને સ્નાન કરવા નો ઉપાય બતાવેલ છે
જો રોજ સવારે નહાવાના પાણી માં આ પ્રમાણે લીંબુ ના રસ ના ટીપા મેળવવા માં આવે તો આકાશ તત્વ ઉપર રહેલ રાહુ એટલે વાદળો ની નકારાત્મક ને ઓછી કરી શકાય છે
જે જાતકો ની કુંડળી માં ગુરુ કોઈ કારણ થી દુષપ્રભાવ માં હોય તેમજ
રાહુ +ગુરુ
ચંદ્ર +રાહુ
શનિ + રાહુ
લગ્નેશ +રાહુ
જેવી યુતિઓ હોય તો લીંબુવાળો ઉપાય જરૂર કરવો જોઈએ

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें